________________
(૨૦૭ )
આવવુ અગર મારભગવા જવુ મામગાવા પછમાં દેરાસર છે, મુખથી પુણા લાઇનમાં મેલ ૮૦ ગામ શ્રી લાનેાલી ભાડું રૂ. ૦-૧૩-૦ ૧૩૯૭ લાનાલી.
દેરાશર ૧ તથા ધર્મશાળા છે, ત્યાંથી પુણા ૩૯ મલ થાય છે, આ બુકમાં આવેલ નમ્બર ૧૬ ગામ શ્રી મન્ત્રાડ જંકશન સ્ટેશનથી નીજામ હૈદરાબાદ રેલની ગાડીએ માઇલ ૬૩ દાલતાખાદ જવુ-ભાડું રૂ. ૦-૧૦-{"
૧૩૭૮ દોલતાબા (વેલ ગુફાઓ)
એ
સ્ટેશનથી ચેાડે દુર પાહારા છે તેમાં જીની જૈન ગુા છે, એ વેરૂલ નામથી પ્રસિદ્ધ છે.
દોલતાબાદ સ્ટેશનથી રેલમાર્ગે માઇલ ૮ આર‘ગાબાદ જવુ. ભાડુ.૨ ૦-૧
દેરાસરા ૪ તથા રેલગાડીએ માઇલ ૩૯
૧૩૭૯ આર‘ગાબાદ.
ધરમશાળા છે, જણસ સર્વ મળે છે, અહીંથી જાલા સ્ટેશન જવુ. ભાડું રૂ. ૦-૬-૬
૧૩૮૦ જાલણા.
સ્ટેશનથી ગાઉ દાઢ ગામ છે તેને જીનુ જાલા કહે છે, નીઝામનુ રાજ્ય છે, ત્યાં દેરાસરા ખે છે, ઉતરવાની જગા મળે છે. ત્યાંથી નજીકમાં દરવાજા બહાર ગામ છે. તેને નવુ જાલા કહે છે. તેમાં દેરાસરી એ તથા ધરમશાળા છે. અહીં અંગ્રેજી રાજ્ય છે, જણસ સરવ મળે છે, અહીંથી પગ રસ્તે પેણુ જવું.
૧૩૮૧ પેઢણ (પ્રતિષ્ઠાનપુર તીર્થ )
દેરાસર તથા ઉતરવાની જગા છે, પ્રાચીન પ્રતિષ્ઠાનપુર નગર હતું તેને હાલમાં પેંઠણ કહે છે. જસ મળે છે. અહીંથી પાછું’ જાલણા