________________
(૨૦૬ )
સુખથી મુબઇના કીનારાપર ફરતી સ્ટીમેર માર્ગે આ વેળ જૈન દેરાસરની વીગત નીમે મુજબ,
૧૩૬૯ આર.
ધર દેરાસર ૧ તથા શ્રાવકનાધર ૨૫ ની વસ્તી છે, ત્યાંથી મેટ ભારતે અલીબાગ જવુ.
૧૩૭૦ અલીબાગ.
દેરાસર ૧ પ્રાચીન સીખર બંધ છે, ધરમશાળા છે, શ્રાવકની વસ્તી દાઢશા ધરની છે, ત્યાંથી એટ મારતે ગામ શ્રી રેવદડા જવુ. ૧૩૭૧ રેવદતા.
ધર દેરાસર પ્રાચીન કીલ્લા બધ છે, શ્રાવકની વસ્તી ત્રીશ ધરની છે, ત્યાંથી ગામ શ્રી જજીરા જવુ.
જવું'.
૧૩૭૨ જ’જીરા.
ઘર દેરાસર છે, શ્રાવકના ધર વીશેક છે, ત્યાંથી ગામ શ્રી શજન
૧૩૭૩ શજન.
દેરાસર ૧ પ્રાચીન જીનેા હતેા પણ હાલ ઘરદેરાસર છે, ત્યાંથી ગામ શ્રી તારાપુર જવુ.
૧૩૪ તારપુર.
દેરાસર ૧ સીખરખધ છે, ત્યાંથી ગામ શ્રી રત્નાગરી જવુ. ૧૩૭પ રતનાગરી.
દેરાસર ૫૦ સીખર વગરના મારવાડીના ધર ૩૦ છે, ત્યાંથી ગામ શ્રી ચીપલુણ જવુ....
૧૩૭૬ ચીપલુણ.
ધર દેરાસર ૧ છે, ત્યાંથી ગામ શ્રી મુંબઇ આગોટ મારફતે