________________
( જ)
૧૩૫ ખંડેવા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી એક ફાર ઇલ તરફ જાએ છે, તથા બીજે જબલપુર તરફ જાએ, પ્રથમ જબલપુર તરફ જાવુ, અહીંથી હરદા જવું. માઇલ ૫૪ ભાડુ રૂ. ૭-૧૧
૧૩પ૬ હરદા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાં ગામ થી છતારી
જવું
૧૩પ૭ ઇતારશી. ઘર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગાડરવાડા જવું.
૧૩૫૮ ગાડરવાડા, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી રેલ મારગે ગામ શ્રી કરેલી જવું.
૧૩પ૯ કરેલી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ મારગે ગામ શ્રી નરસીંગપુર જવુ.
૧૩૬નરસીંગપુર ઘર દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ મારગે ગામ શ્રી શાપુરા જવુ
૧૩૬૧ શાપુરા, ઘર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ મારગે ગામ શ્રી જબલપુર.
૧દર જબલપુર, દેરાસર બે છે, ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, ગામ