________________
(૨૨)
૧૪૩ અલિપોર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ઊંટડી જવુ.
૧૩૪૪ ઊંટડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ડુંગરી સ્ટેશને આવી રેલ મારગે ગામ શ્રી બલસાડ જવું. માઈલ ૬ ભાડુ ૨, ૯-૧૦
૧૩૪પ બલસાડ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પારડી જવુ. .
૧૩૪૬ પારડી. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ ચાર ગામ શ્રી બગવાડા જવું.
૧૩૪૭ બગવાડા, ન દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. ત્યાંથી ગામ શ્રી ઉદવાડા એ.. શન બે મિલ છે ત્યાંથી રેલમાર્ગે દમણ રોડ જવું મિલ ૬ ભાડુ ૨. ૦–૧-૦.
૧૩૪૮ દમણ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાછા દમણરોડ સ્ટેશને આવી રેલ માર્ગે ગામ શ્રી પાલધર જવું મિલ ૫૧ ભાડુ રૂ. ૭-૧૧
૧૩૪૯ પાલધર, ઘર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલમાર્ગે ગામ શ્રી સોપાલા જવું.
૧૩૫૦ સપાલા. ઘર દેરાસર તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વીરાર સ્ટેશને જવું મિલ ૧૦ ભાડુ રૂ. ૦-ર-૦ ત્યાંથી થાઉ ૨ ગામ શ્રી આગાશી જવું.