________________
, ''
: 1
:
ગેલી છે, શુમારે લાખ માણસની વસ્તી છે, શુમારે પાંચ હજાર જન છે, જૈનશાળા છે, ગોપીપુરામાં શેઠ પ્રેમચંદ રાયચંદની ધરમશાળા , મેટા દેરાસરો સુમારે પીસલાલીસ જુદે જુદે રળેિ છે, તેમજ ઘર દેરા સરે ર૭ પણ છે, દાદાજીનું સ્થાનક ઘણું ચમત્કારી છે, અહીંથી બે ગાઉ પર કતારગામમાં જવું,
અહીંથી અમલનેર તરફ ખાનદેશમાં એક ફાટ રેલનું જાએ છે,
- ૧૩૩૦ કતારગામ. દેરાસર ૩ તથા ધરમશાળા છે, ત્યાંથી પાછા સુરત આવી બીજી બા ગામ શ્રી પાલ જવું.
૧૩૩ી પાલ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે ત્યાંથી સુરત આવી ગામ શ્રી, રાંદલ ત્રણ ગાઊપર છે, ત્યાં જવું.
૧૩ર રાંધેલ. દેરાસર ચાર તથા રમશાળા છે, વિદ્યાશાળા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી પાછા સુરત આવી ત્યાંથી રેલ માર્ગે સ્ટેશન મરોળી જવું માઇલ ૧૩ ભાડુ રૂ. -૩-૦ ત્યાંથી ૪ માઈલ બાજીપુરા જવું.
૧૩૩૩ બાજીપુરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ ૧ કદ જવું.
૧૩૩૪ કડેદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ અડધો ગામ શ્રી વાલેદ જવું,
૧૩૩પ વાલોદ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ ૫ ગામ શ્રી માંડવી જવું,