________________
(૧૯૨)
૧૩૧૧ હસાય:
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી નવંસારી
જવું.
૧૩૧૨ નવસારી.
દેરાશર ૧ તથા ધર્મશાળા છે, જણસ વસ્તુ મળે છે, ત્યાંથી ગામ શ્રી ડાંભેલ જવુ
૧૩૧૩ ડાભેલ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કરચલી
નવું.
૧૩૧૪ કરચલીઆ,
દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી અનાવડ
નવું.
૧૩૧૫ અનાવડે.
દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી જ્યારા જવુ". ૧૩૧૬ ન્યારા.
રાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રીસેાનગઢ જવુ. ૧૩૧૭ સાનગઢ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કઢાર જવુ. ૧૩૧૮ કટાર.
દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ખરીઆ
જવું.
૧૩૧૯ ખરીઆ.
દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ગોધરા જવું.