________________
(ર ) - ૧૩૫૧ આગાશી, દેરાશર ૧ મુનીસુવ્રતસ્વામીનું ધર્મશાળા બે જંગી છે, હવા પાણી શારા છે, ગાદલા ગોદડા તથા વાસણ કારખાના માંથી માલે છે, અહીથી મુંબઈ સાગભાઇ તથા કેડા અને પાન છુટ જાએ છે, બગીચા સારા છે. અહીંથી વિરાર સ્ટેશન આવી ગામ શ્રી વસઈ જવું ઔલ ૫ ભાડુ ૨. ૦-૧-૩ છે સ્ટેશનથી ગામ એક મિલ દુર છે.
૧૩પર વસઈ. ઘર દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંની શોપારી આખા હીંદુસ્થાનમાં પ્રખ્યાત છે. અહીંથી માહીમ જવું મૈલ ૨૪ ભાડુ રૂ. –૫-૦
૧૩પ૩ માહીમ, સ્ટેશનશ્રી ગામ એક મિલ દુર છે. દેરાશર ૧ તથા ધર્મશાળા છે, ત્યાંથી મુંબઈ કુલાબા સ્ટેશનનું ભાડું રૂ. ૦–૨-૦ તથા દાદર સ્ટેશનનું ભાડુ રૂ, ૦–૦–૬ છે? - દાદરથી છે. આઈ પી, રેલવે જાએ છે, તેમાં દાદરથી કલ્યાણ જઈ. ત્યાંથી પુણ લાઇનમાં જવું છે,
ભુસાવળ નંબર ૨૯ થી જબલપુર લેઇન સરું જેમાં ખંડ વાથી ઇંદરસુધીના ભાગને સમાવેસ છે, ભુસાવળ નંબર ર૮ થી બુરાનપુર મિલ ૩૪ ભાડુ રૂ. ૦-૬-૦ છે.
૧૩પ૪ બુરાણપુર, સ્ટેશનથી બે ગાઉ શહેર છે, દેરાસરે ૧૮ તથા ધર્મશાળા છે, તેવીસમા ભગવાન મનમેહનજીનું પ્રાચીન ચમત્કારી તીર્થ છે, સમેતશી ખરજીને કાષ્ટને પહાડ મોટે મનહર યંત્ર સહિત ચમત્કારી બનાવેલ છે, જણસ સર્વ મળે છે, અહીંથી રેલમાર્ગે મિલ ૪૩ શ્રી ખંડવા જવું નાક ૨, ૦-૭૦