________________
(ારે)
૧૩૩૬ માંડવી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ બે ગામ થીબુહારી જવું.
૧૩૩૭ બુહારી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાછા મરોળી સ્ટેશને આવી ત્યાંથી રેલમારગે માઈલ ૬ શ્રી નવસારી સ્ટેશને જવું ભાડું ૨. ૦-૧-૦ ત્યાંથી ગાઉ ૧ ગામ શ્રી જલાલપુર જવું.
૧૩૩૮ જલાલપુરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કરંડી જેવુ.
૧૩૩૯ કરંડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી નવસારી આવી રેલ ભારગે ગામ થી અમલસાડ સ્ટેશને જવું. ભાઈલ ૧૩ ભાડું રૂ. ૦-૩૦ ત્યાંથી ગાઉ ૩ ગામ શ્રી અબ્રામાં જવું.
૧૩૪૦ અબ્રામા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ બે ગામ શ્રી પાનાર જવું.
૧૩૪૧ પાનાર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી અમલસાડ સ્ટેશને આવી ગામ શ્રી બીલીસ સ્ટેશને જવું, માઇલ ૪ ભાડુ ૨. ૦-૧- ત્યાંથી માઇલ ૨ ગામ શ્રી ઊંડામ જવું,
૧૩૪૨ ઊંડામ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઊ ત્રણ ગામ શ્રી આલીપેર જવું.