________________
(૧૯)
૧૨૯ ગોધરા દેરાસર બે તથા ધર્મશાળા છે, ત્યાંથી ગામ શ્રી દાહોદ જવું,
૧૩૨૧ દાહોદ, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વેજલપુર
જવું.
૧૩રર વેજલપુર, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી વાડાસિનોર
જવું.
'
૧૩ર૩ વાડાસીનેર, દેરાસર તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વીરપુર જવું.
૧૩૨૪ વીરપુર દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ શ્રી છોટાઉદેપુર જવું.
૧૩રપ ઉદેપુર (છટા.) દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી ભાદરકા જવું
૧૩ર૬ લાધરબા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પરેલી જવું.
૧૩ર૭ પરોલી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી ઝગડીયા જવું,
૧૩ર૮ ઝગડીયા, દેરાસર ૧ તથા ધરમશાળા છે, પ્રાચીન તીરથ સ્થળ છે, જણસ વસ્ત મળે છે સ્ટેશન ઝગડીયા છે, ત્યાંથી રેલ માર્ગે શ્રી સુરત જવું. ”
૧૩ર૯ સુરત, સ્ટેશનથી ૧ માઈલ શહેર છે, પણ સ્ટેશન લાગલાગી જ વસ્તી