________________
(૧૦૦)
૧૭% ભુવા, દેરાસર ૧ છછું છે, ઉતરવાની જગા છે, અહી થી ગામ થી આછોદ જવું.
૧૩૦૩ આછોદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી માતાર જવું.
૧૩૦૪ માતર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી જંબુસર
૧૩૦૫ જબુસર, - દેરાસર ૨ તથા ધરમશાળા છે. અહીંથી મેસર રોડ સ્ટેશન ચાર ગાઉ થાય છે, ત્યાંથી ગામ શ્રી સારોદ જવું.
૧૩૦૬ સાદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ત્યાંથી ગામ શ્રી અણખી
૧૩૦૭ અણખી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી દહેજ જવું.
૧૩૦૮ દહેજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પરાજ
૧૩૦૯ પરાજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી અકલેશ્વર જવું,
૧૩૧૦ અંકલેશ્વર, * દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ શ્રી હસિટ જવું.