________________
(૧૯) ૧૨૯૩ કારેલા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પાલેજ જવુ, ૧૨૯૪ પાલેજ.
દેસસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ઝંઝણાર જવુ. ૧૨૯૫ અણાર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છૅ, ત્યાંથી ગામ શ્રી જગડીમા
વુ.
૧૨૯૬ જગડીઆ.
માટુ' તીરથરૂપ દેરાસર છે, ઉતારાની જગા છે, ત્યાંથી ચમાર ગામ ખાવી રેલમાં પાલેજ જવુ, માંથી દશ ગાઊ ગામ શ્રી આમેદ જવું. ૧૨૯૭ આમાદ.
દેરાસર ૩ તથા ધરમશાળા તથા જૈન શાળા છે, જણસ વસ્તુ મળે છે, ત્યાંથી ગામ શ્રી ગમાદ જવું.
૧૨૯૮ ગમાદ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કેરવાડા જવું, ૧૨૯૯ કરવાડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી સમની
જવું.
૧૩૦૦ સમની.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ખર જવુ ૧૩૦૧ ખર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણુસ વસ્તુ મલે છે, ત્યાંથી ગામશ્રી ખુંવા જવું.