________________
( ૧૯૪ )
૧૨૭૬ સાજીત્રા.
દેરાસર ચાર તથા ધરમશાળા છે, જણસ વસ્તુ મલે છે, ત્યાંથી ગામ શ્રી વસેપુર જવુ.
૧૨૭૭ વસાપુર
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાથી ગામ શ્રી કાસર જવુ. ૧૨૭૮ કાસર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી નાર જવું. ૧૨૯૯ નાર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી રુમેટલ જવુ, ૧૨૮૦ ડેમાલ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ડભા
જવું.
૧૨૮૧ ડભાણ.
દેરાસર ૧ તથા ઉતરવાંની જગા છે, ત્યાંથી ગામ શ્રી સજાથા
જવું,
૧૨૮૨ સ’જાથા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગ્ના છે, ત્યાંથી ગામ શ્રી દેવા જવું. ૧૨૮૩ દેવા.
દેરાસર ૧ જીણું છે, ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વાડ વાલ જવુ.
૧૨૮૪ વાઢવાલ.
હું દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ફાસિરા જવું'.