________________
( tea )
૧૨૬૬ દરાપુસ
દેરાસર તથા ઉતરવાની જગા છે, ત્યાં ગાઊ ૩ સુજપુર જવું, ૧૨૬૭ સુજપુર
દેરાસર ૧ તથા ઉતરવાની જંગા છે, ત્યાંથી ગામ શ્રી કુરાળ જવું. ૧૨૬૮ કુળ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી સાંધી જવુ. ૧૨૬૯ સાંથી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, રણુ સ્ટેશન એ માઇલ છે, ત્યાંથી માસર સ્ટેશને જવુ.
૧૨૭૦ સાસર
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, સ્ટેશનથી ગામ એક માઇલ દુર છે, અહીંથી ગામ શ્રી અતી જવુ.
૧૨૭૧ આંતી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ચાનસર જવું. ૧૨૭૨ ચાનસર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી મેાભા જવું. ૧૨૭૩ માલા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વણછરા જવું, ૧૨૭૪ વણછરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ચાર ગાઊ શ્રી માભા સ્ટેશન જવું ત્યાંથી રેલમારગે શ્રી પેટલાદ સ્ટેશને જવુ, ૧૨૭૫ પેટલાદ.
દેરાસર ચાર તથા ધરમશાળા છે, જણસ ભાવ મલે છે, ગામ રમણીક છે, ત્યાંથી ગાઊ પાંચ ગામ શ્રી સેાછત્રા જવું,
૧૩