________________
(૧૧)
૧રપ૦, ધરેડા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. ત્યાંથી ગામ શ્રી અણીદરા
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ચાર ગાઉ શ્રી નડીયાદ સ્ટેશન જવું. ત્યાંથી ભાઇલ ૫૭ શ્રી વડેદરા જવું.
૧૨૫૨ વડેદરા, સ્ટેશનથી નજીક શહેર છે, ગાયકવાડનું રજયનગર છે, દેરાસરો મોટાં ૧૮ છે, ધરમશાળા ગામમાં છે, શહેર જોવાલાયક છે, વડેદરેથી ડબેઇ રેલની લાઇન જાય છે, ૨૭ માઇલ ડઇ છે. પણ પગરસ્તે ગામ શ્રી તરસાલી જવું..
૧રપ૩ તરસાલી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પગરસ્ત ગામ શ્રી મકરપુરા સ્ટેશન જવું, ભાડું રૂ. ૯-૪–૦ માઇલ ૨૨ વહેદરાથી.
૧૨૫૪ મકરપુરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી સિનોર જવું.
૧૨૫૫ સિનેર, દેરાસર બે તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી મીગામ કેશને જવું.
૧૯૫૬ થીઆગામ. દેરાસર ૩ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મલે છે, ત્યાંથી ગામ શ્રી પાછિઆપરા જવું