________________
(૧૫)
૧૨૮૫ સિંદર દેરાસર ૧ તથા ઉતારવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ચમારા જવું,
૧૨૮૬ ચમારા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વટાદરા જવું.
૧૨૮૭ વટાદરા, દેરાસર ૧ તથા ઉતસ્વાની જગા છે, ત્યાંથી ગામશ્રી ગંભીર જવું.
૧૨૮૮ ગંભીર, દેરાસર તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી ભરૂચ જવું.
૧૨૮૯ ભરૂચ, સ્ટેશનથી એક ગાઉ શહેર દૂર છે, આ ઘણું પ્રાચીન શહેર છે, જનની વસ્તી સુમારે ત્રણ હજાર છે, વીસમા તીર્થંકરનું પ્રાચીન ભવ્ય દેરાસર છે, એ તીરથરૂપે પ્રસિદ્ધ છે, બીજા પણ મેટાં દેરાસર ૧૫ તથા ઘર દેરાસરો શહેરમાં જુદે જુદે સ્થળે છે, ધરમશાળા ગામમાં છે, ભરૂચથી ચમાર ગામ સ્ટેશન ઉતરી ત્યાંથી પગરસ્તે ગાઉ ૩ નિકોર જવું,
૧૨૯૦ નીકરા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પાદરીઆ જવું.
૧૨૯ પાદરીઆ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી અંગારેશ્વર જવું.
૧૨૯૨ અંગારેશ્વર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ શ્રી કારેલા જવું.