________________
( ૧૯૦) ૧૨૪૨ આસાદર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ખેડાસા
જવું.
૧૨૪૩ ખેડાસા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી શ્રી કપડવંજ જવું, ૧૨૪૪ કપડવંજ
દેરાસરા ૭ છે, એ દેરાસરા મોટા તીર્થરૂપ છે, ધરમશાળા ત્રણ છે, જૈન શાળા છે સરવ ચીજ મળે છે, ત્યાંથી એ ગાઊ ખેલ ગાડી એ આંતરાલી જવું.
૧૨૪૫ આંતરાલી.
દેરાસર તથા ધરમશાળા છે, જસણ ભાવ મળે છે, ત્યાંથી દસ ગાઉ કુવા ગામ પગ રસ્તે આવવું.
૧૨૪૬ વા.
ફૈરાસર છે, ત્યાંથી સાત ગાઉ પગ રસ્તે અમદાવાદ આવવું. અગર ન′૦ ૧૨૩૦ નડીઆદથી રેલ મારગે ૧૧ મેલ મેહેમદાવાદ સ્ટેશને ઉતરવું. ભાડુક રૂં. ૦–૨-૦ છે. ત્યાંથી પગરસ્તે ગામ શ્રી નાયકા જવુ, ૧૨૪૭ નાયક.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી નવાગામ
જવું.
૧૨૪૮ નવાગામ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી અધારી જવું. ૧૨૪૯ અ યારી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, પગ રસ્તે ગામ શ્રી ધરાવા
જવું.