________________
જમીનમાંથી પ્રગટ કરી હતીરામચંદ્રજીના વખતથી એનો પૉો મળ્યો છે એ તીરથની આદિ માલમ પડતી નથી. તીરથની સ્થાપના કોણે કરી હતી તે માલમ પડતું નથી એટલું બધું પ્રાચીન એ તીરથ છે ધરમશાળા શહેરમાં છે. શ્રી હેમચંદ્રાચાર્ય પ્રતિબોધીત મહારાજા કુમા સ્પાળે કરેલ અહી મેટે જૈન પુસ્તક ભંડાર તાડપત્રાદિ પરની પ્રતિને ને છે. ત્યાંથી વહાણમાં બેસી કાવી ગંધાર તીરથે જવું,
૧રર૯ કાવી ગંધાર, કાવી અને ગધાર એ બે પાસે પાસે જુદા જુદા ગામ છે પણ દેરાસરો કાવી ગંધાર તીરથના નામથી ઓળખાય છે. બંને ગામમાં પ્રાચીન દેરાસર ચમત્કારી પ્રતિમાજીનાં છે, ધરશાળાઓ છે. ત્યાંથી વાહા ણમાં ખભાત પાછા આવી રેલ ગાડીએ આણંદ સ્ટેશન જવું. ત્યાંશી ૧૧ માઇલ નડીઆદ સ્ટેશન જવું ભાડું ૧ ૨–૦ છે.
૧૨૩૦ નડીઆદ, દેરાસર ૪ છેધરમશાળા છે, જણસ સરવ મળે છે. નડીઆ દથી પગરસ્તે સડક છે તે રસ્તે છ ગાઉ મહુધા જવું. બેલ ગાડી મળે છે.
૧ર૩૧ મહુધા ન દેરાસર ૪ તથા ઘરમશાળા બે છે, જણસ ભાવ મળે છે. ત્યાંથી સડકે બેલ ગાડીથી મહાલેલ જવું.
૧ર૩ર મહાલેલ, ન દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ઊંદરા જવું.
૧૨૩૩ ઉંદરા, દેરાસર ૧ તથા ઉતરવાની છે, અહીંથી નામ શ્રી નરસ જવું