________________
(૧૩
મળે છે. વરષગાંઠ જેઠ સુદ ૩ ની છે, અહીંથી પગ રસ્તે પેટ થઈ મહેમદાવાદ સ્ટેશને જવું. ત્યાંથી ૧૮ માઈલ અમદાવાદ શહેર જવું. ભાડું રૂ. ૭-૩-૦ છે. મુંબઈથી અમદાવાદ સુધી સળંગ રેલ ભાડું રૂ. ૩-૧૦-૦ છે. તેમજ માતરની આસપાસ નીચેના ગામમાં જવું.
૧૨૧૩ મહીજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મલે છે, ત્યાંથી ગામ શ્રી બીડજ જવું. '
( ૧૨૧૪ બીડજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વસો જવું.
૧૨૧૫ વસે. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ખાંધલી જવું.
૧૨૧૬ ખાંધલી, દેરાસર ૨ તથા ઉતરવાની જગા છે, જણસ મળે છે, અહીંથી ગામ શ્રી દેવા જવું.
( ૧૨૧૭ દેવા. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી માતર થઈ ખેડે આવી પગરસ્તે અમદાવાદ જતાં પાંચ ગાઉ બારેજા જવું.
૧૨૧૮ બારેજા, દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ મલે છે, ત્યાંથી આસપાસ નીચેના ગામોમાં જવું.
- ૧૨૧૯ કનીજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાછા જરમથા જવું.
૧૨૨૦ જરમેથા, . દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી જેતલપર જવું.