________________
(૧૯૪).
૧૨૦૨ વરેજાજી.. તેવીસમા ભગવાનનું તીર્થે વજાજી નામથી પ્રસિદ્ધ દેરાસર તથા ધરમશાળા છે. અહીંથી પાછી પિરિબંદર આવવું, ત્યાંથી રેલગાડી, રાજકોટ જવાય છે, અને દરીઆમાર્ગે કચ્છ-માંડવી તથા મુંબઈ અને કરાંચી જવાય છે, અને અહીંથી જેતપુર સ્ટેશન જવું માઈલ ૮૨ શાહ ૨. ૧-૩-૦ ત્યાંથી લાઠી સ્ટેશન જવું માઇલ ૫૧ ભાડુ રૂ. ૦–૧૪-૦ ત્યાંથી ગામ શ્રી મતીરાળા જવું.
- - ૧૨૦૩ મતિરાળા. દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ત્યાંથી પાછા ત્રણ ગાઉ લાઠી સ્ટેશને જવું. ત્યાંથી માઈલ ૧૧ શ્રી ચીતળ સ્ટેશને જવું ભાડું,૦૧૬ ત્યાંથી ભાઈલ ૧૧ ગામ શ્રી અમરેલી જવું.
૧૨૦૪ અમરેલી, હેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ ભાવ મળે છે, એહીંથી ગામ શ્રી શીતળ સ્ટેશને આવી ત્યાંથી રેલમારગે માઈલ ૪૫ શ્રી જેત લસર જંકશન જવું ભાડું રૂ. ૦-૧૫- ત્યાંથી બીજી રેલમાર્ગ માઈલ ૪૭ શ્રી રાજકોટ જવું. ત્યાંથી ભાઈલ ૨૫ વાંકાનેર જવું. ભાડું રૂ. ૦-૬૦ અને ત્યાંથી મોરબી જવું. ભાઈલ ૧૬ ભાડું રૂ. ૧-૪-૦. -
૧૨૫ મોરબી, દેરાસર ૧ તથા ધરમશાળા છે, તથા પાંજરાપોળ છે. જણસ વસ્ત સરવ મળે છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી બેલા જવું. ગાડા, ગાડી વગેરે મલી શકે છે.
૧ર૦૬ બેલા. દેશર ૧ છે જેમાં પાષાણની પ્રતિમાંનાબદલે એક ચંદનની પ્રતિમાં છે, તથા ધર્મશાળા છે, ત્યાં ગાઉ ૩ ગામ શ્રી ગાળા જવું.