________________
(૧૭) ૧૨૨૧ જેતલપર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાંચ ગાઊ શ્રી અમદાવાદ જવાય છે, અહીંથી ગામ શ્રી મેગર જવું.
૧૨૨૨ મગર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી સારસા જવું, ૧૨૨૩ સારસા.
દેરાસર ૧ જીણું છે, જણસ મલે છે, ત્યાંથી ગામ શ્રી માઢ જવું. ૧૨૨૪ આઇ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ડેડલા જતું. ૧૨૨૫ ડેડેલા.
દેરાસર ૧ અપુર્ણ છે, કામ ચાલુ છે, ત્યાંથી ગામ શ્રી નાવલી જવું, ૨૨૬ નાવલી.
ગામમાં દેરાસર છે, અહીંથી ગામ ત્રણેાલ જવું. ૧૨૨૭ ત્રણેાલ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં'થી ગામ શ્રી નાવલી પાછા જવું. ત્યાંથી આણંદ ૫ માઈલ છે, ભાડું રૂ. ૦-૧-૦ છે એ માટું જંકશન છે ત્યાંથી ખંભાત રેલ જાય છે, માઇલ ૩ર છે, ભાડુ રૂ. ૦-૬-૯ છે, બીજી રેલ માલવા જાય છે.
•
૧૨૨૮ ખભાત.
આ પુરાણુ શહેર છે. દેરાસરા મેટાં શુમારે પાણાસા છે. જેવી સમા ભગવાનનું થંભનાથજી નામથી ઓળખાતું પ્રાચીન અને પ્રભાવીક દેરાસર છે. ભગવાનની મુરતી પાના રત્નની ણદાર ઘણી ચમત્કારી છે, તે શ્રી આચાર્યે મહારાજે જયતીહુઅણુ સ્તંત્રની નવીન રચના કરીને