________________
(૧૮)
૧૧૯૪ ધોરાજી, - દેરાસર ૧ તથા ધર્મશાળા તથા પાંજરાપોળ છે, જણસ વસ્ત સર્વ મળે છે, ત્યાંથી ૩ ગાઊ ગામ શ્રી મોટીમારડ જવું.
૧૧૮૫ માટીમારડ, દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી દેલવાડા જવું
૧૧૯ દેલવાડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ મળે છે. અહીંથી ગામ શ્રી અજાર જવું.
૧૧૯૭ અજાર, દેરાસર ૧ અજરા પાર્શ્વનાથજીનું તીર્થ તરીકે પ્રસિધ્ધ છે તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ઊના જવું.
૧૧૯૮ ઊના, દેરાસર ૬ તથા ધરમશાળા છે, પાંજરાપોળ છે, જણસ વસ્ત સર્વ મળે છે. અહીંથી ગામ શ્રી ચેરવાડ જવું.
૧૧૯ ચોરવાડ, દેરાસર ૧ તથા ઊતરવાની જગા છે, ત્યાંથી બેલગાડીએ માંગરાળ જવું.
૧૨૦૦ માંગરેલ, આ દેરાસરે ૩ તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે, ત્યાંથી પગ રસ્તે યા દરીઆ માર્ગે પોરબંદર જવું.
૧૨૦૧ પોરબંદર, * દેરાસરે ૩ તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે. અહીંથી બેલગાડીએ ૧૪ ગાઉ વરેજાજી જવું,