SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) ૧૧૯૪ ધોરાજી, - દેરાસર ૧ તથા ધર્મશાળા તથા પાંજરાપોળ છે, જણસ વસ્ત સર્વ મળે છે, ત્યાંથી ૩ ગાઊ ગામ શ્રી મોટીમારડ જવું. ૧૧૮૫ માટીમારડ, દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી દેલવાડા જવું ૧૧૯ દેલવાડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ મળે છે. અહીંથી ગામ શ્રી અજાર જવું. ૧૧૯૭ અજાર, દેરાસર ૧ અજરા પાર્શ્વનાથજીનું તીર્થ તરીકે પ્રસિધ્ધ છે તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ઊના જવું. ૧૧૯૮ ઊના, દેરાસર ૬ તથા ધરમશાળા છે, પાંજરાપોળ છે, જણસ વસ્ત સર્વ મળે છે. અહીંથી ગામ શ્રી ચેરવાડ જવું. ૧૧૯ ચોરવાડ, દેરાસર ૧ તથા ઊતરવાની જગા છે, ત્યાંથી બેલગાડીએ માંગરાળ જવું. ૧૨૦૦ માંગરેલ, આ દેરાસરે ૩ તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે, ત્યાંથી પગ રસ્તે યા દરીઆ માર્ગે પોરબંદર જવું. ૧૨૦૧ પોરબંદર, * દેરાસરે ૩ તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે. અહીંથી બેલગાડીએ ૧૪ ગાઉ વરેજાજી જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy