________________
૪ પાચમી કે જવું, ત્યાં ચરણેની સ્થાપના છે, અહિ ભગવાન
મેક્ષે ગયાં છે તેની સ્થાપના છે. અહિથી નીચે આવતાં વચમાં દેરાસર, ધર્મશાળા છે. બીજા સ્થાને પહાડ૫ર. ઘણાં છે, યોગી લોક રહે છે. પહાડપર તળાવમાં ચિત્રાવેલ છે. તળાટીએ આવી પછી શહેરમાં આવવું. અહિથી રેલમાં બેસી વેરાવળ માઈલ પપ જવું. ભાડું ૦-૬-૯ છે.
૧૧૮૯ વેરાવળ. દરાસરે ૩ છે, ઉતરવાની જગા મળે છે, ત્યાંથી ગાઉ એક પ્રભાસપાટણ પગરસ્તે જવું, વેરાવળથી સીધા પોરબંદર જવું, હેય. તે રેલગાડી પણ જાય છે, તથા મુંબઇ સ્ટીમેર માર્ગે જવાય છે,
૧૧૦ પ્રભાસપાટણ, પ્રાચીન લગોલગ આઠ તથા શેઠની ખડકીમાં એક મળી નવ દેરાસરે છે, ઉતરવાની જગા દેરાસર પાસે છે, ત્યાંથી વેરાવળ પાછા આવી બેલગાડીએ આદરી જવું. અહીંના દેરાસરના પુજારા તથા નાકથી સાવધ રહેવું.
૧૧૯૧ આદરી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી બેલગાડીએ ગામ શ્રી કલીઆણા જવું.
૧૧૨ કુંતીઆણુ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વણથલી જવું.
૧૧૩ વણથલી, દેરાસર ૩ તથા ધર્મશાળા છે, ત્યાંથી સાહાપુર સ્ટેશન ૩ માઈલ છે, ત્યાંથી શ્રી ધોળાજી સ્ટેશન જવું.