________________
(૧૮૦ )
૧૧૭૭ પછેગામ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વળી જવું
૧૧૭૮ વળી, દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી ત્રાપજ જવું,
૧૧૭૯ ત્રાપજ, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી ખદરપુર
૧૧૮૦ ખદરપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી લાઠીદર
૧૧૮૧ લાઠીદર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી કોલીયા જવું.
૧૧૮ર કેલીયાડ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી નામ શ્રી ગાંધકડા જવું.
૧૧૮૩ ગાધકડા, દેરાસર ૧ તથા ઉતરવાની છે, જણસ વસ્ત મળે છે, અહીંથી ગામ શ્રી જસપુરા જવું.
૧૧૮૪ જસપુરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાછા ભાવનગર આવી ત્યાંથી રેલમારગે વેળા જંકશન ઉતરી બીજી રેલમાં માઈલ ર૪ શ્રી લાઠી જવું.
૧૧૮૫ લાઠી.. દેરાસર 1 છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી માઇલ ૧૧ ચીતળ જવું