________________
(૧૭૮)
૧૧૬૧ સંદરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામશ્રી મોણપર જવું.
૧૧૬૨ મોણપર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ ખુંટવડામેટા
જવું
૧૧૬૩ ખુટવડામો, દેરાસર ૧ જીસ્થીતીમાં તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી મહુવાબંદર જવું.
૧૧૬૪ મહુવાબંદર, - ધરમશાળા તથા સોળમા ભગવાનનું દેરાસર છે. જીવત સ્વામીની વાલુની મુર્તી છે, એ નામથી પ્રાચીન તીર્થ પ્રસિધ્ધ છે. અહીંથી ગામ શ્રી નંદાણવદર જવું.
૧૧૬પ ને દાણવદર, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણશ ભાવ મળે છે, ત્યાંથી ગામ શ્રી ઉમરાળા જવું.
૧૧૬૬ ઉમરાળા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી વેળા જંકશન ૩ ગાઉ થાય છે, ત્યાંથી ગામ શ્રી સણોસરા જવું.
૧૧૬૭ સણોસરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, એ સ્ટેશન છે, ત્યાંથી ગામ શ્રી બેટાદ જવું.
૧૧૬૮ બોટાદ દેરાસરજી તથા ધરમશાળા છે, જણસ ભાવ મળે છે, ત્યાંથી ૨૮