________________
( ૧૭૭ )
૧૧૫૩ ગારીઆધાર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી પરવડી
જેવું.
૧૧૫૪ પરવડી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી તલાજા
નવુ
૧૧૫૫ તલાજા.
દેરાસર તથા ધર્મશાળા ગામમાં છે, ગામની નજીક તાલધ્વજ ગિરિ નામને પાહાડ છે એ સિદ્ધગિરિની એક ટુંક ( શીખર ) કહેવાય છે. તેના ઉપર પાંચમા તીર્થંનાથનું દેરાસર છે, અહીંથી ૨ કાસ પગરસ્તે ઢાઠી જવું
૧૧૫૬ ડાડા.
ધર્મશાળા તથા સાળમા ભગવાનનુ પ્રાચીન તીર્થ (દેરાસર) છે, અહીંથી ખેલ ગાડીએ ઢલીઆ જવું.
નવું.
૧૧૫૭ લીઆ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ઝાંઝમેર
૧૧૫૮ આંઝમેર.
સ્થીતીમાં તથા ઉતરવાની જગા છે, અહીથી
દેરાસર ૧ છઠ્ઠું ગામ શ્રી વાસુક્રુડ જવું.
૧૧૫૯ વાલુડે
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી છાપરીઆલી
જવું.
૧૧૬૦ છાપરીઆલી,
દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી સદરડા જવું.
ર