________________
( ૧૭ )
૧૧૪૬ મહુવા દીઠા.
ગામમાં જણસ બધી મળે છે. ધર્મશાળા તથા દેરાસર ભગવાનનુ પાહાડ ઉપર છે તીર્થ કહેવાય છે, ત્યાંથી પૂરી પાલીટાણે આવી સોન મઢ સ્ટેશન જવું, ત્યાંથી રેલ રસ્તે ૫ માઈલપર શીહાર જવુ, ભાડુ ૭-૧-૦ છે.
૧૧૪૦ શીહાર.
દેરાસર તથા ધર્મશાળા છે, જસ ભાવ મળે છે; સાંથી છ મા પલ વરતેજ જવું ભાડું રૂ. ૦-૧-૬ છે. ૧૧૪૮ વરતેજ,
ધર્મશાળા તથા ભવ્ય દેરાસર છે, ત્યાથી છ માઈલ ભાવનગર જવું. ભાડું રૂ. ૦-૧-૬ છે.
૧૧૪૯ ભાવનગર.
દેરાસર ચાર તથા ધર દેરાસર ચાર છે, જન ધર્મપ્રસારક સભા અને ધર્મશાળા છે, શેહેર માટુ' જોવા લાયક અને વેપારંતુ મથક છે, અહીંથી ખેલ ગાડીએ ગાઉ ૧૦ ધધે જવુ.
૧૧૫૦ યાઘા
વીશમાં ભગવાનનું નવખંડા નામથી પ્રસિદ્ પ્રાચીન તીર્થે છે ખીજા દેરાસર એ મળીને દેરા ત્રણ છે, તથા ધર્મશાળા છે, સભાન મળે છે. ત્યાંથી ભાવનગર પાછા આવી ખેલ ગાડીએ ખડસલીયા જવું, ૧૧૫૧ ખડસલીયા,
દેરાસર ૧ જીગ્ સ્થીતિમાં છે, ઉતરવાની જગા છે, જસ વસ્ત મળે છે; ત્યાંથી ગામ શ્રી ધેટી જવુ.
૧૧પર ચેટી.
દેરાસર ૧ અપૂર્ણ છે, ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ગારીઆધાર જવુ,