________________
(૧૭૯), માઇલ સોનગઢ જવાય છે, ભાઈ . ૦-૬-૬ છે. ત્યાં ધરમશાળા છે. ત્યાંથી છ કેસ જવાય, પાલીટાણુ ધડા તથા બેલ ગાડી મળે છે. પણ આપણને પગરસ્તે ગામ શ્રી દેવગાણા જવું.
૧૧૯ દેવગાણુ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામથી ટાણા જવું.
૧૧૭૦ ટાણા, દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી વરલ જવું.
૧૧૭૧ વરલ દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ત્યાંથી ગામ શ્રી કંડલા જવું.
૧૧૭ર કંડલા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ ભાવ મલે છે. ત્યાંથી ગામ શ્રી જેસર જવું.
૧૧૭૩ જેસર, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી નામ શ્રી દેપલા
૧૧૭૪ દેપલા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી નિગાળા જવું. સ્ટેશન પણ નિંગાળા છે.
૧૧૭૫ નિંગાળા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી ગઢડા જવું.
૧૧૭૬ ગઢડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ શ્રી પછેગામ જવું.