________________
( ૧૪ )
સ્થાપના છે ત્યાં દર્શન કરી ઉપર ચઢવુ, પગે ચાલી ઉપર જવાની શક્તિ ન હાય તેને ઢોલી બેસવા મળે છે. ચાઢે થેાડે છેટે ખેસવાના વીસામા છે, તાઢા પાણી તથા ઉકળેલાં ( ગરમ ) પાણી વાપરવાને મળે છે. રસ્તામાં પાંચ પાંડવ આદિની દેરીઓ છે. રશ્તા ધણા સુગમ છે. હીંગલાજનાહડા આગળ ચઢાવ ભેા હેાવાથી પગથી બાંધેલા છે ત્યાં થઇ એક ઉપર ચઢતાં ગઢ આવે છે.
ગઢમાંથી મુળ દ્વારે પેઠા પછી આગળ હાથીપાળ અને વાણુ પાળ આવે છે ત્યાં દેરાસરા દેરીઓ તથા શાશન રક્ષક દૈવી ચક્રેશ્વરીનુ રસ્થાન છે ત્યાંથી શ્રી શત્રુંજય તીથૅવાસી શ્રી પહેલાં તીર્થંકર ભગવાનના દેરાસરજીની મુળ ટુંક આવે છે, તે દેરાસર કરતી ત્રણ ભમતી છે તેમાં પહેલી ભમતીમાં રાયણ તળે ૧ લા ભગવાનનાં પગલાં છે, મુળ દેરાસરની સાંમે પુ′ડરીક ગણધર ભગવાનનું દેરાસર છે જે નામથી આ તીર્થ પ્રસિદ્ધ છે. આ ટુંકમાં ધણાં દેરા, મુર્તી અને ચરણાની સ્થાપ ના છે બાવીસમા ભગવાંનના વીવાહની ચેરી છે. અપુરવ મહિમાવત સુર્યકુંડ કે જેમાં નાહાવાથી ચ'રાજા કુકડા મટી મનુષ્ય થયા હતા તે અહીં છે. તે કુંડનાપાણી નાડાવામાં વાપરવામાં આવે છે, નાડાવાને ગરમ પાણીની જોગવાઇ પણ થાય છે. પુજા માટે પુલ દરવાજા આગળ માળી પાસેથી મળે છે. પુજાની બીજી બધી સામગ્રી પણ મળે છે
મુળ ટુકમાંથી નીકળી લગાલગ બીજી ટુ'કમાં દર્શન કરવા જવાય છે. મેાતીશા શેઠ, હેમાભાઇ શેઠ, વિગેરેની માટી ભવ્ય નવ કા સેકા દેરાસરા અને દેરીએ અને હજારા બિ'એ અને અનેક ચરણે આ તીર્થપર છે સર્વેથી શીખરની ઊંચી ટાચ ઉપર સવા સામ છની ટુંકના ચેમુખજીનું દેરાસર છે, તે પ ́દર કાસ દુરથી દૃષ્ટીએ પહે છે. ભાવીક લેાકા એટલે બધે દુરથી તેનાં દર્શન કરી સદ્દગીરી ભેટયાન લાભ લે છે.