________________
( ૧૭ ) - ૧૨૩૩ સાતી મહેતાનું વડલ, દેરાસર ૧ તથા ધર્મશાળા છે, ગામ રમણીક છે, અહીથી બાપ શ્રી મેટા વડાલા જવું.
૧૧૩૪ મોટા વડાલા, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી ચેલા જવું,
૧૧૩૫ ચેલા, દેરાશર ૧ તથા ઉતરવાં જગા છે, અહીંથી ગામથી લાલપર
૧૧૩૬ લાલપર. દેરાશર ૧ તથા ધર્મશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી ગામ શ્રી વણથલી જવું,
- ૧૧૩૭ વણથલી. દેરાસર તથા ઉતરવાની જગા છે, અહી ગામ થી બાલુબાનું રાહુદડ જવું.
૧૧૩૮ બાલુબાનું રાદડ દેરાશર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી પ્રેમળ જવું.
( ૧૧૩૯ ધાળ. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી રાજકેટ
( ૧૧૪ રાજકોટ. દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ વસ્ત મલે છે, ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી સરધાર જવું. અહીંથી ગોંડળ ૧૪ ભઈલ થાય છે. ભાડું રૂ. ૦-૬-૦.