________________
(૧૩)
૧૧૪૧ સરધાર. . દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ગેલ જવું.
૧૧૪૨ ગેડલ, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્ત સરવા મળે છેઅહીંથી ગામ શ્રી ઉપલેટા જવું.
૧૧૪૩ ઉપલેટા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી મામ શ્રી છત્રાશા જવું.
૧૧૪૪ છત્રાશા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી પાલીટાણા
૧૧૪૫ પાલીટાણા (સેáજયતીર્થ) શહેરમાં પ્રથમ તીર્થંકરનું બજાર વચ્ચે મોટું દેરાસર છે તથા ધર્મશાળામાં નાના દેરાસર છે, બગીચામાં દાદાજીનું સ્થાન છે. શિહેરમાં તથા બાહાર મળી મોટી નાની પચાસથી વધારે ધરમશાળાનો છે. જઇનશાળામાં ૨ છે. શહેરમાં શેઠ આનંદજી કલ્યાણજીની પેઢી (કારખાનું) છે. ત્યાંથી જાત્રાળુઓને જે જે ચીજો જોઈએ તે પુરી પાડવામાં આવે છે. તેમજ શહેરમાં અને બાહાર જણસભાવ મળે છે. શહેરથી એક કોશ શ્રી સિદ્ધગિરિજીની તલાટી છે. ત્યાં જતાં ગાડીમાં તથા રેલીને મળે છે. તલાટીએ જાત્રાળુને ભાતું અપાય છે. ત્યાંથી ઉપર ચડતાં થોડા વર્ષપર બાબુ ધનપતસીધે મોટું દેરાસર બંધાવ્યું છે, ધરમશાળા છે. ત્યાં દર્શન કરી ડુંગર પર ચઢવું ચઢાવ ૩ ગાઉન છે. પહાડપર ખાવા પીવાને તથા રાત્રે રહેવાને વહેવાર નથી. સરવ આશાતના ટાળવામાં આવે છે.
ગરપર ચઢતાં રસ્તામાં વશમાં ભગવાન કલકલાજીના ચરાજી