________________
(૧૭૫). પેલી બાજુએ ગીની પાળે જવાય છે. ત્યાં પગલાંની સ્થાપના છે તેનાં દર્શન કરી પાછા ઉપર આવી મુળ મંદીરના દર્શન કરવાથી બે જાત્રાએ ગણાય છે.
ત્રીજે રસ્તે શત્રુંજી નદીના જળે સ્નાન કરી ત્યાં થઈ ચડી આવવાનો છે, તે જરા કઠણ છે. રસ્તામાં હસ્તગીરી અને કદંબગી રીની જાત્રા થાય છે. - રસ્તે રહીશાળાની પાજનો પણ છે.
આ તીર્થ પહાડ પ્રાય શાશ્વત છે, આ ડુંગરની ફરસના (પ્રદક્ષિણ) ત્રણ ગાઉની, છ ગાઉની અને બાર ગાઉની એમ ત્રણ પ્રકાર કરી શકાય છે, બાર ગાઉની પ્રદક્ષિણા ગાડીએ બેસી થઈ શકે છે, વચમાં ચેક ગામ આવે છે, ત્યાં ખાવા પીવા વગેરેને સર્વ બબિસ્ત થઈ શકે છે. સિસિલા, સિદ્ધવડ વિગેરેની રચના આ પ્રદક્ષિણામાં આવી જાય છે. આ તીર્થને એક કંકર પણ પૂજવા યોગ્ય છે.
આ તીર્થને અપૂર્વ મહિમા છે તેને વણવ એક મોટું પુસ્તક લખીએ તેપણ વર્ણવી શકાય તેમ નથી. અગણિત દ્રવ્ય ખરચી શ્રદ્ધાળુ શ્રાવક શ્રીમાનેએ આ તીર્થની શોભામાં વૃદ્ધિ કરવારૂપ દેરાસરે બાંધ્યા છે, મુર્તઓ ચમત્કારીક છે.
ડુંગરપરના કોટની બહાર ઔરંગજેબ બાદશાહના અનર્થનાં વખતમાં કારણ પ્રસંગે અંગારશા પીરની સ્થાપના કરવામાં આવેલી ત્યાંથી સંધે વિનય કરવાને દરતુર ચાલ્યો છે ત્યાંથી ઉતરી તળાટીએ આવી ભાતુ બાવરી ઉતારે આવવાને વહીવટ છે, પાલીટાણેથી કેસ બાર મેહમાડીએ મહાદાઠા ગામે જવું,