SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ( જ) ૧૩૫ ખંડેવા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી એક ફાર ઇલ તરફ જાએ છે, તથા બીજે જબલપુર તરફ જાએ, પ્રથમ જબલપુર તરફ જાવુ, અહીંથી હરદા જવું. માઇલ ૫૪ ભાડુ રૂ. ૭-૧૧ ૧૩પ૬ હરદા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાં ગામ થી છતારી જવું ૧૩પ૭ ઇતારશી. ઘર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગાડરવાડા જવું. ૧૩૫૮ ગાડરવાડા, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી રેલ મારગે ગામ શ્રી કરેલી જવું. ૧૩પ૯ કરેલી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ મારગે ગામ શ્રી નરસીંગપુર જવુ. ૧૩૬નરસીંગપુર ઘર દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ મારગે ગામ શ્રી શાપુરા જવુ ૧૩૬૧ શાપુરા, ઘર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ મારગે ગામ શ્રી જબલપુર. ૧દર જબલપુર, દેરાસર બે છે, ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, ગામ
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy