________________
(૨૦૧૫) નવા લાયક છે. અહીંથી કલકત્તા તરફ ઇસ્ટઇન્ડીઆ રેલવે જાએ છે,
૧૩૬૩ અત્તર, ખડવા નમ્બર ૧૩૫૫ થી માલવા રજપુત લાઇનમાં છે,
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ મારગે પાછા ખડવા આવવું,
સુરત નબર ૧૩ર૯ થી અમલનેરા બ્રાંચરસ્તે આવતા ગામોમાના દેરાસર નીમે મુજબ.
૧૩૬૪ ડુમસ. દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ત્યાંથી પાછા સુરત આવી ત્યાંથી રેલ માર્ગ ગામ શ્રી ચલથણા સ્ટેશન જવું, ત્યાંથી પાંચ માઈલ પર આવેલ મલેકપુર જવું. *
મલેકપુર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ચલથાણા સ્ટેશને આવવુ ત્યાંથી રેલ માર્ગે બારડેલી જવું.
૧૩૬૬ બારડેલી. દેરાસર બે તથા ધરમશાળા છે, ત્યાંથી ગાઊ ત્રણ ગામ શ્રી વરાડ જવું
૧૩૬૭ વરાહ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ માર્ગે ગામ શ્રી નન્દુરબાર જવું,
૧૩૬૮ નંદુરબાર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે ત્યાંથી અમલનેર રેલ માર્ગે જવું,