________________
(૧૭)
૧૦૯૫ શાયાણ, દેરાશર ૧ શેનેરી કામનું શા માડણ તેજશનું બંધાવેલ, ધરમ શાળા છે, પાંજરાપોળ છે, જ્ઞાનશાળા છે, ગામ રમણીક છે, અહીંથી ગાઉ ૧ ગામ શ્રી લઠેડી જવું,
૧૦૯ લઠેડી, દેરાશર ૧ નાજુક છે, ઉરવાની જગા છે. અહીંથી ગામ થી સાબરાઈ જવું.
૧૭ સાબરાઈ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી હાલાપુર જવું.
૧૦૯૮ હાલાપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી બામેટ જવું,
૧૦૯ બાટ. દેરાસર ૧ તથા ધર્મશાળા છે. અહીંથી ગામ શ્રી ગોદરે જવું.
૧૧૦૦ ગેરે. દેરાસર ૧ મુળ નાયક કેશરી આજી મહારાજની ચંદનની પ્રતિમા છે, તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી માંદવી ચાર ગાઉ થાય છે, પણ ગામ શ્રી લઠેડીથી બીજો રસ્તો જે આવે છે, તેની વિગત ની ચે મુજબ છે, લઠેડી નબર ૧૦૯૬ થી ગામ શ્રી દેઢીઆ,
૧૧૦૧ દેવીઆ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી શ્રી ગુદીઆળી જવું.
૧૧૦૨ ગુદીઆળી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વઢ જવું,