________________
(૧૬)
૧૦૮૭ રાંધણજર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામશ્રી ડુમરા જવું.
૧૦૮૮ ડુમરા દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી દેવીપર જવું.
૧૦૮૯ દેવીપર, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ચીઆ શર જવું.
૧૦૮૦ ચીઆશર. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી કેટલી મહાદેવપુરી જવું.
૧૦૯૧ કેટડી-મહાદેવપુરી. દેરાશર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગાઉ બે નાના રતડીઓ જવું.
૧૦૯૨ નાનુરતીઓ, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગાઉ ૧ મોટે રતડીઓ જવું.
૧૦૩ મેટા રતડીઓ. દેરાશર તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી ડેણ જવું.
૧૦૯૪ ડેણ, દેરાશર ૧ છે. અહીં મોટી પાંજરાપોળ છે. તેમાં તમામ કચ્છના જે જે ગામમાં જનાવરેને વધારે હોય તે સધળા અહીં લાવવામાં આવે છે. અહીંથી ગામ શ્રી શાંધાણ જવું.