________________
(૧૪)
૧૦૭૩ પરજાઉ દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, જ્ઞાનશાળા છે ગામ વાડીઆમણે છે, અહીંથી ગાઉ અડધે ગામ શ્રી વારાપધ્ધર જવું,
૧૦૭૪ વારાપર, દેરાશર ૧ તથા ધર્મશાળા છે, ગામવાડીએમણે છે. મુંબઈના ધનાઢય શેઠીયાના બંગલા આવેલા હેવાથી ગામ જોવા લાયક છે. એ હીંથી ગામ શ્રી વાંકુ જવું.
૧૦૭૫ વા; દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે. ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી અખાણે જવું,
૧૦૭૬ અરખાણા દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી રાપરગઢ. વાલી જવું.
૧૦૭૭ રાપરગઢવાલી. દેરાશર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામથી સુથરી જવું.
૧૦૭૮ સુથરી. ધૃતકલેલ ત્રીવીશમાં ભગવાનનું પ્રસિદ્ધ મોટું દેરાસર છે, એ તીર્થ કહેવાય છે. કારતક પુનમે મેળો ભરાય છે, ધરમશાળા કેશવજી નાયકની બંધાવેલ છે, પાંજરાપોળ છે, જ્ઞાનશાળા છેજૈન મંડળી છે, ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી શારે જવું.
૧૦૭૯ શાહેરા, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે શેઠ ડુંગરશી ભીમજી શામ છની બંધાવેલ ગુજરાતી કુલ તથા જ્ઞાન શાળા છે, અહીથી ગામથી કોઠારા જવું.