________________
(૧૬)
૧૦૬૮ નળીઆ, દેરાશર ૧ ચંદ્રપ્રભુને શંવત ૧૮૯૭ માં કચ્છી દશા ઓશવાળ જેને જ્ઞાતીના નરરત્નશેઠ નરશીનાથાનું બંધાવેલ તથા બીજુ શાંતી નાથનું શાભારમલ તેજશીનું ત્રીજું શેઠ હીરજી નરશી નાથાનું મલી
વીરવસઈ) ના દેરા કહેવાય છે, અને ફરતી આવેલ દેરીઓથી પાલી તાણું ટુંકને ખ્યાલ આપે છે ધરમશાળાઓ તથા પાંજરાપોળ ૩). છે. જ્ઞાનશાળા તથા લાબ્રયરી છે ગામ અબડાશાનું મુખ્ય શહેર છે. વેપાર બહેરાપાયાપર છે જણશ વસ્ત શરવ મળે છે, અહીંથી ગાઉ એક ગામશ્રી જશાપુર જવું.
૧૬૯ જશાપુર, દેરાશર ૧ શેઠ કેશવજી નાયકનું બંધાવેલ છે, એ ગામ સદરહુ શેઠ શ્રીન છે, પણ હાલ કચ્છના રાવના તાબે છે, ઉતરવાની જગા છે અહીંથી ગામ શ્રી જખ્રબંદર જવું.
૧૦૭૦ જમાબંદર, દેરાસર ૪ તથા દેરીઓ ધર્મશાળા પાંજરાપોળ અને જ્ઞાનશાળા છે, શેઠ જેઠાભાઈ વરધમાનનું ધર્મદા દવાખાનું છે, શદાવ્રત દેવાય છે, ગામ રમણીક છે, એ બંદર હોવાથી વહાણ મારફતે અરબસ્તાન, જંગબાર, કલીકેટ, મુંબઈ શાથે શીધે વહેવાર કરે છે, અહીંથી ગાઈ ૧ ગામશ્રી લાલા જવું.
૧૦૭૧ લાલા, દેરાશર ૧ તથા ધર્મશાળા છે, ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી રાણપુરમાં દેરાસર છે ત્યાંથી શ્રી શી ધેડી જવું.
૧૦૭૨ શી ધોડી, દેરાશર ૧ નાજુક હમણા થયો છે, ધરમશાળા છે ગામ પેદાશ વાળું છે, નીમકની પેદાશ મેટા પાયે છે. અહીંથી ગામશ્રી પરજાઉ જવું,