________________
( ૧૧)
દૂરના પાટ નગર છે. દેરાસર ૩ તથા ધર્મશાળા છે, જ્ઞાનશાળા છે, પણ વ્યવસ્થા ખરાખર નથી, પાંજરાપાળ છે, અહીંનુ ચાંદી સાનાનું નથી કામ વખાણવાં જોગ છે, અહીથી ગામ શ્રી કોટડા જવુ.
૧૦૫૬ કાઢડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગાઅે, અહીથી ક્રુચ્છની ઉતરે રણમાં આવેલ બન્નીમાં જવુ ત્યાંથી પચ્છીમકરી એટઅે તેના દક્ષિણ કીનારે જૈનના પ્રાચીન ખરુર છે, જ્યા ગુજરાતિમાં સ ંદેવ'ત શાવલીંગા નામની જગ પ્રખ્યાંત વાર્તાના નાયકા ત્યાં શીખતા હતા એવું ત્યાંના હજારેક વરસના જુના લેખપરથી શાખીત થાય છે, માટે જે શાહેખાને જવા વિચાર હોયતેઓએ જવું નહીંકા અત્રેથી ગામ શ્રી માનકુશળ જવું, ૧૦૫૭ માનકુઆ.
દેરાશર ૧ તથા ધરમશાળા છે, અહીથી ગામશ્રી ડગાવા જવું. ૧૦૫૮ ડેગાલા.
દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામથી મ મંગવાણા જવું.
૧૦૫૯ મંજલમ ગવાણા
દેરાશર ૧ તથા ધરમશાળા છે, અહીથી ગામ શ્રી નખત્રાણાં જ ૧૦૬૦ નખત્રાણા.
દેરાશર ૧ તથા પરમશાળા છે, અહીથી ગામશ્રી અગી ૧૦૬૧ અગી.
દેરાશર તથા ધરમશાળા છે, ગામ રમણીક છે, અહીથી ગામ શ્રી શ્રીજી જવુ.
૧૦૬૨ વીચાણુ. દેરાસર જ તથા ધરમશાળા છે. અહીથી ગામશ્રી તાલા જેવું"
22