________________
(૧૬૫ ) ૧૦૮૦ કાઢારા.
દેરાશર ૧ ભવ્ય શાંતીનાથનું શા॰ શીવજી નેણશી, વેલજી માલુ, અને કેશવજી નાયેકે મળીને ચાર લાખ શ॰ ના ખર્ચે બહુજ સરસ કારીગરીના બનાવેલ છે, ધરમશાળાઓ, તથા પાંજરાપાળ છે, જ્ઞાનશાળા છે, ગામ રમણીક છે, શરવ જણા ભાવ મળે છે, અહીંથી ગામ શ્રી સાંધવ જવું',
૧૦૮૧ સાંધવ.
દેરાશર ૧ ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વરાડીએ જવુ, ૧૦૮૨ વરાડીયા.
ઠેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ગામ વાડીઆમણે છે, અહીંથી ગામ શ્રી રવા જવું,
૧૦૮૩ વા.
દેરાશર ૧ બધાવાનું છે, હાલ ધર દેરાશર છે, ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વિ’જાણુ જવું.
૧૦૮૪ વ‘જાણુ.
ઘર દેરાશર તથા ધર્મશાળા પાંજરાપેાળ છે જા વસ્તુ શરવ મળે છે. અહીંથી ગામશ્રી નાણપુર જવુ,
૧૦૮૫ નાણપુર.
દેરાશર ૧ તથા ધરમશાળા છે, અહીંથી ગામશ્રી મજલરેલડીઆ
જવું.
૧૦૮૬ મજલરેલડીઆ.
દેશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી રાધણુજર
જવું.