________________
(૧૫૯)
- ૧૦૩૯ બેલા. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામથી કીડીઆ નગર જવું,
૧૦૪૦ કિડીઓનગર, દેરાસર ૧ અપૂર્ણ છે, ધર્મશાળા છે. અહીંથી ગામ થી શણ જવું.
- ૧૦૪૧ સા . દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી ગામ શ્રી ગાગોદર જવું
૧૦૪૨ ગાગોદર, દેરાસર ૧ જીર્ણ છે. ઉતરવાની જગા છે અહીથી ગામ થી રાપરવાગડ જવું.
- ૧૦૪૩ રા૫રવાગડવાલી. - મહારાજાધિરાજ રાઓશ્રી ખેંગારજી પહેલાનું પાટનગર છે. અહીં શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું પ્રાચીન દેરાસર છે, અહીં આ ગુજરાતરઇ અને ભારવાડના સંધ જાત્રાએ આવે છે, ધર્મશાળા છે, જણસ વસ્ત મળે છેઅહીંથી ગામ શ્રી ફતેગઢ જવું.
૧૦૪૪ ફતેગઢ, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી આદીશ્વર જવું.
૧૦૪૫ આદિશ્વર, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી ભીમાસર જવું.
૧૦૪૬ ભીમાસર, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી પાલાશવું જવું
૧૦૪૭ પાલાશવું. દેરાસર છે તથા ધરમશાળા છે અહીથી ગામ થી લાન્ડીસે જવું,