________________
(142) ૧૪ માં જમીનમાંથી પ્રગટ થઈ વગર બળદે રથમાં બેસી ગામમાં મા છે, અહીંથી ગામથી કથકેટ જવું.'
- ૧૦૩૧ કંથકોટ * પ્રખ્યાત ઝગડુશાના વડીલોએ એ ગામમાં દેરા બંધાવ્યા છે, એવું દેરાસરના લેખપરથી સાબીત થાય છે, તે શંવત ૧૩૪૦ માં આમવ સતલાનું તથા પાણીળ અને સેરીએ કરાવ્યા છે, ધરમશાળા છે આ શહેર મજબુત કિલ્લેબંધી હતો પણ કાળ દોષે કરી ત્રુટી ગયો છે, એ હજી ગામશ્રી ચામરડી જવું.
- ૧૩૨ ચામરડી, ન દેરાશર ૧ તથા ઉતરવાની જગા, અહીંથી ગામથી ચેબારી જવું
૧૦૩૩ ચોબારી, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામશ્રી સુધી જવું
- ૧૦૩૪ સુવી. દેરાશર ૧ અપુરણ વગર પ્રતીષ્ઠાનું છે, ઉતરવાની જગા છે, અહીથી ગામશ્રી ચીતરેડ જવું.
૧૦૩પ ચીતરેડ, દેરાશર ૧ પ્રતીષ્ઠા વગરનું અપુરણ છે, ધરમશાળા છે, અહીંથી ગામશ્રી ગેડી જવું. -
- ૧૦૩૬ ગેડી. કરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામથી કામેર જવું
૧૦૩૭ કાજમેર, , , , દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામશ્રી જેસડા.
૧૦૩૮ જેસંડા. દેશર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામથી બેલા જવું.
'
: