SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૯) - ૧૦૩૯ બેલા. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામથી કીડીઆ નગર જવું, ૧૦૪૦ કિડીઓનગર, દેરાસર ૧ અપૂર્ણ છે, ધર્મશાળા છે. અહીંથી ગામ થી શણ જવું. - ૧૦૪૧ સા . દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી ગામ શ્રી ગાગોદર જવું ૧૦૪૨ ગાગોદર, દેરાસર ૧ જીર્ણ છે. ઉતરવાની જગા છે અહીથી ગામ થી રાપરવાગડ જવું. - ૧૦૪૩ રા૫રવાગડવાલી. - મહારાજાધિરાજ રાઓશ્રી ખેંગારજી પહેલાનું પાટનગર છે. અહીં શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું પ્રાચીન દેરાસર છે, અહીં આ ગુજરાતરઇ અને ભારવાડના સંધ જાત્રાએ આવે છે, ધર્મશાળા છે, જણસ વસ્ત મળે છેઅહીંથી ગામ શ્રી ફતેગઢ જવું. ૧૦૪૪ ફતેગઢ, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી આદીશ્વર જવું. ૧૦૪૫ આદિશ્વર, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી ભીમાસર જવું. ૧૦૪૬ ભીમાસર, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી પાલાશવું જવું ૧૦૪૭ પાલાશવું. દેરાસર છે તથા ધરમશાળા છે અહીથી ગામ થી લાન્ડીસે જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy