________________
. (૯)
૫૪૭ વેદ દેરાસર ૧ છે. અહીંથી પગ રસ્તે ગાંમ શ્રી શીવગંજ જવું.
૫૪૮ શીવગંજ દેરાસર ૩ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી સુલ્લી જવું.
૫૪૯ સુલ્લી. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી ભટાણા જવું.
- ૫૫૦ ભટાણું. દેરાસર ૧ છે, જણસભાવ મલે છે, અહીંથી ગામ શ્રી જેતાવાડા જવું..
- ૫૫૧ જેતાવાડા, .. દેરાસર ૧ છે, અહીંઆ ધાતુની પ્રતિમાઓ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રોતે ગામ શ્રી બાંટ જવું.
- ૫૫ર બાંટ, ન દેરાસર ૧ છે, ગામ જેવા જોગ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી પાઉડી જવું.
- - - ૫૫૩ પાઉડી દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી આમંતરા જવું.
- ૫૫૪ આમતરા, દેરાસર ન ઉતરવાની જગા છે અહીંથી પણ રસ્તે ગામ શ્રી સંદરીઆ જવું.
૫
- ક