________________
(૧૭)
પી જલાત્રા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી
પાંચડી જવું.
પર પાંચડી.
- દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્ર વહુસાળ જવું.
૬૫૩ વસાલ.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે જસભાવ મળે છે. અહીંથી પગ રસતે વડગામ જવું.
૫૪ વડગામ.
દેરાસર ૧ તથા ઉતરવા ગા છે, અહીંથી પગરશત ગામ શ્રી ટેંબાચુડી જવુ.
૬૫૫ ટે’બાચુડી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છૅ, જસભાવ મળે છે, અ. હીથી પગરસતે થામ શ્રી સીસરાણા જવું.
૬૫૬ સીસરાણા.
દેરાગર ૫ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી ચિત્રાડા જવું.
૬૫૭ ચિત્રોડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસર્વે ગામ શ્રી માડીયાલ જવુ.
8
૫૮ ધાડીયાલ.
દેરાસર ૧ જીણુ સ્થીતીમાં છે ઉતરવાની જગા છે, અહીંથી પગ રસતે ગામ શ્રી મેમતપુર જવુ.