________________
(૧૩૮)
૮૮૭ રખીઆળ દેરાસર તથા ધરમશાળા છે. અહીંથી પગતે ગામ થી રંગજીનું મુવાડું જવું.
૮૮૮ રંગજીનું મુવાડું દેરાસર 1 જીણ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી વડેદરા (ડભોડા) જવું.
૮૮૯ વડેદરા (ડુડા) દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી પાઉંદરા જવું.
૮૯૦ પાઉંદર, દેરાસર ૧ જીર્ણ છે, ધરમશાળા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી સુદાસણ જવું.
૯૧ સુદાસણ દેરાસર ૧ છે, ધરમશાળા છે, અહીં સ્ટેશન ખેરાળુ છે, ત્યાં જવું, તેઆથી મેસાણા જવું, માઈલ ર૭ ભાડું રૂ. ૦-પ-૩ છે, મેસાણાથી અમદાવાદ જવું માઈલ ૪૪ ભાડું રૂ. ૦–૮–૩
૮૨ અમદાવાદ. સ્ટેશનની નજીક ૧ તથા શહેરમાં ૧ મળી બે ધરમશાળાઓ છે, આ સુમારે બે લાખની વસ્તીવાળા શહેરમાં પંદર હજાર જેને છે, મેટાં દેરાસરે ૧૧૯ તથા ઘર દેરાસરે સુમારે ૧૦૫ મળી ૨૨૪ દેરાસરે આ ગુજરાતના રાજ્ય નગરમાં છે. દિલ્હી દરવાજા બહાર શેઠ હઠીશંગ કેશરસંગની વાડીમાં ઘણું વિશાળ ભવ્ય પંદરમાં તીર્થંકરનું બાવન છનાહાયનું દેરાસર છે. શહેરની આસપાસ હરીપરમાં, સરસપરમાં, રાજપુરમાં