________________
( ૧૪ )
૮૯૭ આરાણ
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્તુ મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી હરસાલ જવુ,
૮૯૮ હરસાલ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી પડી જવું.
૮૯ ધડી.
દેરાસર ૧ જેમાં ધાતુની પ્રતિમાં છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મેાડાસા જવું,
૯૦૦ માડાસા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ધડકણ જવુ. ૯૦૧ થડકણ,
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી પ્રાંતીજ સ્ટેસન જવુ. ત્યાંથી રેલમાર્ગે અમદાવાદ જવું' માલ ૪૧ ભાડું રૂ. ૦-૭૯ ત્યાંથી પગરસ્તે ગામ શ્રી વળાદ જવુ, ૯૦૨ વળાદ
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી માગણજ જવુ.
૯૦૩ ઓગણજ.
દેરાસર ૧ અપુર્ણ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વડલાર જવું.
૯૦૪ વહેલાર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી રાયપુર જવું.