________________
હર ભડીયાદ. '* દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી સુંદરીયાણા જવું,
૯૦ સુંદરીયાણ દેરાસરે ન છીં છે. ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી સરવાલ જવું. (સ્ટેશન રાણપુર)
- ૯૩૧ સરવાલ દેરાસર ૧ છે, અહીંથી ગામ શ્રી ઘેલેરા જવું.
લ્ટર ધોલેરા, દેરાસર બે તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી પિંપલી જવું.
૨૩ પિપલી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ધંધુકા જવું.
૯૩૪ ધધુકા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી પીયાદરા જવું.
૩૫ પીયાદરા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી નાનાદરા જવું
૮૩૬ નાનેદરા. દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામે શ્રી ગુદી જવું
- ૪૭ ગુંદી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, અહીથી ગામ શ્રી કાવીઠા જવું,