________________
દેરાસર એ તથા સરખેજ જવુ.
(૪૩) ૯ર૧ મારઇઆ. ધરમશાળા છે, અહીથી પગરસતે ગામ શ્રી
૯રર સરખેજ.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીંથી ગામ શ્રી ભાત જવુ.
૯૩ ભાત.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી ગોધાવી જવું.
૯૨૪ ગાધાવી.
દેરાસર તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી ગારજ જવું. ૯૨૫ ગારજ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગાઉ ૧ સાણંદ સ્ટેશન છે, માટે સાણંદ જવું.
૯ર૬ સાણંદ
દેરાસર એ તથા ધરમશાળા તથા વિદ્યાશાળા અને પાંજરાપેાળ છે, અહીંથી પગરસતે ગામ શ્રી ુદેરા જવું, ( સ્ટેશન ખાટાદ છે, માટે રેલમાર્ગે પણ જવાય છે ).
૯૨૭ કુદેરા.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે જસ વસ્તુ મલે છે, અહીંથી પગરસતે ગામ શ્રી ખેસ જવુ,
૯૨૮ ખસ.
દેરાસર ૧ છણું છે તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી પમરસતે ગામ શ્રી ભડીયાદ જવું,