________________
( ૧૪૧ ) ૯૦૫ સએપુર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી ગીરમથા (જરમથા) જવુ, અત્રેથી પ્રાંતીજ સ્ટેશન પાંચ ગાઉં થાય છૅ, ૯૦૬ ગીરમથા (જરમથા).
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી કાળા જવું.
૯૦૭ કાઞા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી પરઢાલ જવુ.
૯૦૮ પરડાલ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી નાડા સ્ટેશન ચાર ગાઉ છે, અહીંથી ગામ શ્રી હીરાપુર જવુ, ૯૦૯ હીરાપુર.
દેરાસર ૧ ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી અઢાલજ જવુ. ૯૧૦ અઢાલેજ,
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં પગરસતે ગામ શ્રી મેંદરડા જવુ.
૯૧૧ એદરાડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી ઉવારસદ જવુ.
૯૧૨ ઉવારસદ.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીથી ગરસતે ગામ શ્રી જેતડાપુર જવું,